વિરમગામ લાયન્સ ક્લબ સંચાલિત રાષ્ટ્રીય અંઘજન મંડળ દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે નિજાનંદ દિવ્યાંગ બાળકોને પતંગ-દોરી વિતરણ સાથે અભિવાદન કરાયુ.
વિરમગામ લાયન્સ ક્લબ દ્રારા સંચાલિત રાષ્ટ્રીય અંઘજન મંડળ દ્વારા અભ્યાસ કરતા વિઘાર્થી ઓને દર વર્ષ ની જેમ દરેક તહેવાર ઉજવવામાં આવે છે અત્યારે ઉતરાયણ પર્વ...
