નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે આન-બાન-શાન સાથે પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની થનારી ભવ્ય ઉજવણી
વિવિધ વિભાગોના ટેબ્લોઝ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશ ભક્તિની કૃતિઓ- ડોગ શો-કરાટે-જુડો, જિમ્નાસ્ટીક જેવા હેરતભર્યા નિદર્શનો સહિતનું ભવ્યાતિભવ્ય આયોજન નર્મદા જિલ્લાનું ગૌરવ વધારનાર વિવિધ ક્ષેત્રની તેજસ્વી...
