અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારના સિક્યુરિટી ગાર્ડના પી.એફના નાણા ભરવામાં કોન્ટ્રાક્ટરની આડોળાઈ સીક્યુરિટી ગાર્ડોએ ઉદ્યોગ મંડળ સમક્ષ રજૂઆત કરી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કોન્ટ્રાકટ કંપનીમા ફરજ બજાવતા ૪૦ થી ૬૦ સીક્યુરીટી જવાનોના પી.એફ ના નાણા ઘણા સમયથી ભરવામાં આવતા કોન્ટ્રાકટર સામે મોરચો...
