નિવૃત્તિ માટે તૈયાર હોવાનું માનતા ભારતીયોની સંખ્યા વધી, 2020 માં આ આંક 49% હતો તેથી વધીને 2023 માં 67% થઈ
ભારતીયો માટે નાણાકીય બાબતોની પ્રાથમિકતામાં ‘નિવૃત્તિ’નું પરિબળ આગળ વધી રહ્યું છે, આ પરિબળ 2020ના સર્વેક્ષણમાં 8મા સ્થાને હતું અને 2023માં તે છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે....
