રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પૂરી પાડવા માટે રોજગાર કચેરીઓ દ્વારા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓનો સંપર્ક કરી, ખાલી જગ્યાઓની માહિતી મેળવી ભરતીમેળાના આયોજન સહિતના પ્રયત્નો...
લોકસભા પૂર્વે આવતા મહિને પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજવાની છે. ચૂંટણીપંચે તમામ પાંચ રાજ્ય માટે મતદાનની તારીખ અને મતગણતરીની તારીખની જાહેરાત કરી દીધી છે. એવામાં...
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસેથી વહેલી સવારે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન દબાણ શાખા અને સ્થાનિક પશુપાલકો સાથે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા અને...
વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કાચા અને પાકા કામના કેદીઓ પાસેથી અવારનવાર મોબાઇલ મળવાના કિસ્સા બન્યા છે. ત્યારે ફરી જેલમાં એ કેદીઓ પાસેથી મોબાઇલ મળી...
અમદાવાદના જાણીતા બિલ્ડરોના ગૃપો પર મેગા ઓપરેશન હાથ ધરાયા બાદ હવે અમદાવાદના કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે મોટા ગજાના વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો...
અરવલ્લી જિલ્લાની સૌથી મોટી કરૂણ ઘટના ફટાકડાના ગોડાઉમાં આગની હતી, જેમાં શ્રમિકોના આગમાં ભડથુ થવાથી મોત થયા હતા. સમગ્ર ઘટનાને લઇને વહીવટી તંત્ર સાબદૂ બન્યું...