ઉમરપાડાના માંડણ ગામે સ્વચ્છતા અભિયાન અને વાનગી સ્પર્ધા યોજાઈ.
ઉમરપાડા તાલુકાની પાડા ગ્રુપ ગ્રામ પંચાયતના માંડણ ગામે સરકારની આદર્શ આવાસ યોજના કાર્યક્રમનાં ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને પ્રભાત ફેરી સફાઈ અભિયાનના કાર્યક્રમો...
