Proud of Gujarat

Author : ProudOfGujarat

35834 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

ભરૂચના થામ પાસે ગડર બેસાડવાની કામગીરીના પગલે ભરૂચ-જંબુસર હાઇવે પર ભારે વાહનોને ચાર દિવસ ડાયવર્ઝન

ProudOfGujarat
દિલ્હી-મુંબઈ વચ્ચે ડેડીકેટેડ વેસ્ટર્ન ફ્રેઈટ કોરિડોરની કામગીરીમાં હાલ ભરૂચ જિલ્લામાં રેલ અને રોડ અંડર-ઓવરબ્રિજ ઉપર ગડર્સ લોન્ચિંગની કામગીરી ચાલી રહી છે. અગાઉ પાનોલી, અંકલેશ્વર, દહેગામ...
FeaturedGujaratINDIA

દહેજથી રાજસ્થાન જતા ટેન્કરમાંથી ફીનોલ ચોરી ડ્રાઈવર ટેન્કર મૂકી ફરાર

ProudOfGujarat
દહેજથી ₹25.16 લાખનું ફીનોલ ભરી રાજસ્થાન નીકળેલ ટેન્કર જયપુર-દિલ્હી એક્સપ્રેસ વે ઉપર ખાલી હાલતમાં મળી આવતા દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાંધીધામમાં...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના છ ગામના ૧૫૦ થી વધુ ક‍ાર્યકરો ભાજપામાં જોડાયા

ProudOfGujarat
ઝઘડિયા ખાતે આજરોજ બીટીપી સમર્થિત છ ગામના સરપંચો અને ૧૫૦ જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આજરોજ ઝઘડિયા મુકામે સાંસદ મનસુખભાઇ વસાવા, મારુતિસિંહ અટોદરિયા,...
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંમેલન યોજાયું.

ProudOfGujarat
ભરૂચ જમાદાર ફાર્મ હાઉસ ખાતે સમાજના ઉત્થાન માટે શુ કરી શકાય, શિક્ષણ ક્ષેત્રે સમાજના તેજસ્વી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુ કરી શકાય તથા સમાજને કનડતા...
FeaturedGujaratINDIA

ભરૂચ : ભોલાવમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે 300 થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ એનાયત કરાયા.

ProudOfGujarat
ભોલાવ રામજી મંદિરના પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા રવિવારે મહાનુભવોની ઉપસ્થિતિમાં 300 થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. ભોલાવ ગામમા પંચાયત ઘર પાસે આવેલ...
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર નાળામાં ઘુસી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું.

ProudOfGujarat
લીબડી અમદાવાદ હાઈવે ગોજારો હાઇવે બન્યો હોય એવું લાગે રહ્યું છે ત્યારે રોજના એક અકસ્માત સર્જાતા હોય છે ત્યારે મોડી રાત્રે ઈનોવા કારનો અકસ્માત સર્જાવા...
FeaturedGujaratINDIA

ફાગણી પૂનમના મેળા માટે એસ.ટી વિભાગ વધુ ૪૩૫ બસો દોડાવશે.

ProudOfGujarat
ફાગણી પૂનમના મેળાને લઈ એસ.ટી વિભાગ દ્વારા ખાસ બસો દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ તરફથી લાખોની સંખ્યામાં પદયાત્રિક ભાવિક ભક્તો યાત્રાધામ ડાકોર આવતા હોય છે....
FeaturedGujaratINDIA

અમદાવાદના નિકોલથી લક્ઝરી બસની ચોરી કરી ફરાર થયેલા શખ્સને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat
નડિયાદ ટાઉન પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન  પો.સ.ઇ એચ.એ.રીપીન તથા પો.સ.ઇ કે.આર.દરજીને મળેલી બાતમીના આધારે નડિયાદના રીંગરોડ પર આવેલ મરીડા ચોકડી ખાતેથી...
FeaturedGujaratINDIA

માંગરોળનાં આંબાવાડી ગામે તાલુકા કક્ષાનો ગ્રામકલા અને સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના આંબાવાડી ગામની પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ગ્રામ કલા અને સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો હતો. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ...
FeaturedGujaratINDIA

બોલિવૂડને એક સોલીડ એક્શન હિરોઈન મળવાની છે, હની સિંહનું ખાસ કનેક્શન છે

ProudOfGujarat
હની સિંહનું ગીત ‘કન્ના વિચ વાલિયાં’ યુટ્યુબ પર ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીતને 4 દિવસમાં 12 મિલિયન વ્યૂઝ મળ્યા છે. પર અગર...
error: Content is protected !!