ઝંખાવવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઉમરપાડા પોલીસે ઝડપી પાડ્યો
ઝંખાવવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના વોન્ટેડ આરોપીને ઉમરપાડા પોલીસે રૂ. 1,35,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાની અલ્ટો કારમાં ભરી...
