શું!! ઉર્વશી રૌતેલાએ તેના જન્મદિવસ પર ખર્ચ્યા 93 લાખ રૂપિયા, જુઓ ડાયમંડ રોઝ અને 24 કેરેટ ગોલ્ડ કપકેક!
ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ અનોખા અને ભવ્ય રીતે ઉજવ્યો. અભિનેત્રીએ હંમેશા તેની અદભૂત તસવીરોથી તેના તમામ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. હિન્દી સિનેમામાં જ્યારે...
