Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરાયું ….

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલ છે.જે અંગેનો આવેલ પરિપત્રની વિગત જોતા રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલ છે.જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શેક્ષણિક વર્ષમાં તારીખ ૬-૫-૧૯ થી તારીખ ૯-૬-૧૯ સુધી એટલે કે કુલ ૩૫ દિવસનું ઉનાળાનું વેકેશન જાહેર કરવામાં આવેલ છે.તારીખ ૧૦-૬-૧૯ થી રાબેતા મુજબ શાળા શરૂ થશે .પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક સરખી જ રહેશે .આ વેકેશન અધ્યાપન મંદિરો અને બાલ અધ્યાપન મંદિરો સ્વનિર્ભર પી.ટી.સી કોલોજો તમામને લાગુ પડશે એમ પરિપત્રમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

શેખર કપૂર JLF ન્યૂ યોર્ક 2025 માં તેમની બહુપક્ષીય સફર પર પ્રકાશ પાડે છે

ProudOfGujarat

સુરત જીલ્લામાં વરસાદી માહોલ ફરી જામ્યો : ઓલપાડમાં એક ઘર પર પડી વીજળી.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં કોલીવાડા એલ એન્ડ ટી કંપનીનાં પ્લાન્ટ સામે ગ્રામજનોનો કલેકટરમાં હોબાળો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!