Proud of Gujarat
FeaturedGujarat

પોલીસ તત્રંએ મતદાન અંગે ભારે ઉત્સાહ બતાવ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

બેલેટ પેપરથી આગોતરી મતદાન અંગેની અપાયેલ સુવિધાના પગલે ભરૂચ પોલીસ તત્રં જી.આર.ડી અને અન્ય પોલીસ તત્રંની શાખાઓનાં કર્મચારીઓએ આજરોજ પોલીસ હેડક્વાટર ખાતે ખુબ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું.જોકે હજી તેની ટકાવારી જાણવા મળી નથી પરંતુ પોલીસ કર્મચારીઓએ અને અન્ય કર્મચારીઓએ મતદાન અંગે ભારે ઉત્સાહ બતાવી મતદાન કરી લોકશાહીના જતન અંગે પેરણારૂપ કાર્ય કરેલ છે.મળેલ માહિતી મુજબ કર્મચારીઓએ વારાફરથી મતદાન કરવા જવાની ગોઠવણ કરી હોય લોકોના કામમાં કોઈ વિક્ષેપ પડ્યો ન હતો.

Advertisement


Share

Related posts

ઓઇલ ચોરી કેસમાં વડોદરાનો મુન્ના વિજય ઉર્ફે મુન્નો અને આછોદનો ઇમ્તિયાઝ દેડકો ઝબ્બે

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાનો અંધેર વહીવટ : શાકમાર્કેટનાં લોકોએ આત્મનિર્ભર બની સ્વખર્ચે ગટર બનાવી.

ProudOfGujarat

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની પ્રથમ મેચમાં સટ્ટો રમતા બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!