Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા બેઠક પર કયા ઉમેદવારને કેટલા મત મળ્યા?.જાણો વિગતે…

Share

દિનેશભાઇ અડવાણી

ભાજપ – મનસુખભાઈ વસાવા 635374
કોંગ્રેસ – શેરખાન પઠાણ – 302890
બિટીપી – છોટુભાઈ વસાવા – 143093

Advertisement

ભાજપાના મનસુખભાઈ વસાવા 332484+ મતો થી ઐતિહાસિક જીત.
કુલ મત ગણતરી-1145510
નોટા ના મત- 6244

EVM ના મતોની મતગણતરી પૂર્ણ થઇ ગઈ છે.ફક્ત બેલેટના 5200 જેટલા મત હજી ગણવાના બાકી છે.


Share

Related posts

અંકલેશ્વર: એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું પરંતુ ચોરો નિરાશ થઈને પરત ફર્યા…

ProudOfGujarat

રાજેશ ગોહિલની હત્યા અંગે યોગ્ય દિશામાં તપાસ કરવા ધરણા કાર્યક્રમ યોજાયો..

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓવૈસીની સભા બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો લાવી શકે, પ્રથમવાર થનાર ઓવૈસીની સભામાં થનાર ભાષણ પણ સૌ કોઇની નજર.”લગા લો દમ આ રહે હૈં હમ” નાં પોસ્ટરો વાયરલ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!