Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઘોઘંબાના ગોયાસુંડલ પ્રાથમિક શાળા ખાતે રમેશ પારેખ જન્મજયંતીની ઉજવણી કરાઈ.

Share

છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ…

૨૭ નવેમ્બરના રોજ ઘોઘંબાના ગોયાસુંડલ પ્રાથમિક શાળા ખાતે રમેશ પારેખના જન્મ દિવસ નિમિતે જન્મજયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ રમેશ પારેખની કવિતાઓનો કાવ્યપાઠ કર્યો હતો.

Advertisement

અનિલ ડામોરે કાર્યક્રમની પૂર્વભૂમિકા બાંધી હતી. ત્યાર પછી શાળાના કવિ શિક્ષક પ્રવીણ ખાંટે દ્વારા બાળકોને રમેશ પારેખના જીવન પર પ્રકાશ પાડતાં કવિનો પરિચય કરાવ્યો હતો અને રમેશ પારેખના ગીતોનું પઠન કરી બાળકોને કાવ્ય શિક્ષણ પૂરું પાડ્યું હતું.


Share

Related posts

ભરૂચ-ચાલુ ટ્રેનમાં મહિલાનું પર્સ ચોરાયું-પોલીસે વધુ તપાસ હાથધરી…

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ ગણેશ ચોક પાસે માથાભારે તત્વોએ ગણેશ વિસર્જન કરવા જતા શ્રદ્ધાળુને મારમારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

ProudOfGujarat

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!