Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં “ભૂખ્યાને ભોજન” નિઃશુલ્ક સેવાનો લાભ લેતા જરૂરિયાતમંદો.

Share

અંકલેશ્વર શહેરમાં તા. 7/12/2018ના રોજથી ભૂખ્યાને ભોજનના પ્રોજેક્ટથી ભૂખ્યા લોકોને નિ:શુલ્ક ભોજન આપવાની સેવા પ્રીત મ્યુઝિક તેમજ ગુજરાતનું ભાવિ અખબાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ સહયોગ મળેલ છે.

આ પ્રસંગે અંકલેશ્વર ખાતેના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, કામદાર સમાજના આગેવાન ડી.સી.સોલંકી, અતુલ મુલાણી, રફીક મોગલ, ભાવસિંગ વસાવા, માંગીલાલ રાવલ તેમજ મીડિયાના મિત્રો સાથે મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં તમામ ધર્મોના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

સુરત જિલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે સતત કામગીરી બજાવનાર ૧૦૮ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થતાં શિક્ષકો ચિંતામાં…

ProudOfGujarat

બીલીમોરા માં રેલવે દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!