Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની પ્રસાદ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાંવતા તસ્કરો

Share

ભરૂચ નજીક ઝાડેશ્વર રોડ પર આયનોક્ષ સીનેમા સામે આવેલ પ્રસાદ સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદી નાં દાગીના અને રોકડા નાંણાની ચોરી કરી હતી.આ બનાવ ની વિગત જોતા પ્રસાદ સોસાયટી ના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી મકાનનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી તીજોરી તોડી સોનાનું મંગળસુત્ર, ત્રણ સોનાની ચેન, સોનાનુ બ્રેસલેટ અને  સોનાની વિટી નંગ-૪ તેમજ ચાંદીનાં ઘરેણા,ગ્લાસ,બાજટ,ડબ્બી,કળશ, કંકાવટી તેમજ રોકડા રૂપિયા-૫૦૦૦ મળી કુલ ૧,૮૭,૦૦૦ ની મત્તા ની ચોરી કરી હતી.આ બનાવની તપાસ ‘સી’ ડિવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

આગામી તહેવારોને લઈને બન્ને કોમના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક : ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે યોજાયેલી બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા વિવિધ સૂચનો અપાયા

ProudOfGujarat

પંચમહાલના ગોધરા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સંગીત સંધ્યા યોજાઇ.

ProudOfGujarat

ગોધરા તાલુકાના મહેલોલ ખાતે રાષ્ટ્રીયકૃત બેંક શરૂ કરવા APMC ચેરમેનનુ કલેકટરને આવેદન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!