સતત 24 કલાક આપણી સેવા માં હજાર રહેતી એવી 108 એમ્બ્યુલન્સ ના કર્મચારી ઓ દ્વારા વુમન્સ ડે ની ઉજવણી કરવા માં આવી.જેમાં સૌપ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ માં આવેલી 108 એમ્બ્યુલન્સ ની ઓફીસ ખાતે 108 ની મહિલા કર્મચારી ઓ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હટી. તો વિજય તરફ કેક કાપયા બાદ 108 એમ્બ્યુલન્સ ની તમામ મહિલા કર્મચારી ઓ ને ચાલો હવે જીવી લઈ યે મુવી બતાવવા માં આવી હતી,સતત સવારના 8 થી રાત ના 8 વાગ્યા સુધી આપણી સેવા માં હજાર રહેતી 108 એમ્બ્યુલન્સ ની મહિલા કર્મચારી ઓને આ સેલી બ્રેશન કરી ઘણી આનંદ ની લાગણી વ્યાપી જવા પામી હતી.આ પ્રસંગે 108 એમ્બ્યુલન્સ ના પોગ્રામ મેનેજર ધવલ પારેખ,અને અશોક ભાઈ મિસ્ત્રી તથા 108 એમ્બ્યુલન્સ ની તમામ મહિલા કર્મચારી ઓ હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY