સમગ્ર ભરૂચ જિલ્લામાં વિશ્વ મહિલા દિનની ઉજવણી વિવિધ રીતોએ કરવામાં આવી હતી.જેમાં મહિલાઓના ઉત્કર્ષ અને વિકાસને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું.જેમાં ડૉક્ટર સીમા મુંડાડા યોગા ક્લાસ દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી વિવિધતાસભર રીતે કરવામાં આવી હતી જેમાં નુર્ત્ય મુદ્રા અને યોગાનો સમન્વય કરાયો હતો.જેથી તન મનમાં વિકાસના પુંજ અને પ્રવિત્ર વિચારોનું સંચાર મહિલાઓમાં થાય.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી પ્રસંગને ઉજવ્યો હતો.

LEAVE A REPLY