Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ-વાગરા ના વિલાયત GIDCમાં આવેલ બિરલા ગ્રાસીમ કંપનીમાં લાખ્ખોના કેબલ વાયરની ચોરી

Share

ભરૂચ-વાગરા ના વિલાયત GIDCમાં આવેલ બિરલા ગ્રાસીમ કંપનીમાં લાખ્ખોના કેબલ વાયરની ચોરી
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના વાગરા તાલુકાના વિલાયત જી.આઈ.ડી.સી માં આવેલ બિરલા ગ્રાસીમ કંપનીમાં લાખ્ખોની કિંમત ધરાવતા કેબલ વાયર ની ચોરી અંગેની ફરિયાદ કંપની સંચાલકો દ્વારા વાગરા પોલીસ મથકે કરવામાં આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..

ગ્રાસીમ કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદી કંપનીના મટીરીયલ ગોડાઉન માંથી ૬૨૪ મીટર વાયરોની ચોરી થયા હોવાનું જણાઇ રહ્યું છેઃ૧૦ લાખ ઉપરાંતના કેબલ વાયર ચોરી અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છેઃહાલ વાગરા પોલીસે સમગ્ર મામલા અંગે નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છેઃ

Advertisement

Share

Related posts

કોરોના અપડેટ પંચમહાલ જિલ્લામાં એક પણ નવો પોઝિટીવ કેસ નોંધાયો નથી.

ProudOfGujarat

વડોદરા : અંબાવ ગામમાં છૂટાછેડા બાદ મહિલાના બીજી જગ્યાએ લગ્ન નક્કી થતાં પહેલા પતિએ ઝેરી દવા પી ને કર્યો આપઘાત.

ProudOfGujarat

ભરૂચ : કબીરવડ નર્મદા નદીમાં નાહવા પડેલા 4 યુવાનો ડૂબ્યા : 2 ના મોત, 2 લાપતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!