Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નિઝામા બાઈકર્સ કલબ દ્વારા આગામી તા.26મી ના રોજ શુકલતીર્થ ખાતે રકતદાન શિબિરનું આયોજન હાથ ધરાયુ છે.

Share

નિઝામા બાઈકર્સ કલબ દ્વારા અવારનવાર સામાજીક સેવાકીય કાર્યોનું આયોજન કરાતું આવ્યું છે. આગામી 26 મી જાન્યુઆરીના રોજ શુકલતીર્થના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિરનું આયોજન બ્લડ બેન્ક સિવિલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું છે. આ રકતદાન શિબિરમાં સ્વૈચ્છીક રકતદાતાઓ મોટી સંખ્યામાં રકતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ રકતદાન શિબિરમાં સ્વૈચ્છીક રકતદાતાઓ મોટી સંખ્યામાં રકતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

જોનસન એન્ડ જોનસનની સિંગલ-શોટ રસીને ભારતમાં મળી મંજૂરી, હવે દેશમાં 5 રસી ઉપલબ્ધ

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ દ્વારા 60 લાખથી વધુ ખર્ચે તૈયાર થનાર બાળ મંદિર નું ભુમી પુજન કરી ખાતમુહૂર્ત કરાયું

ProudOfGujarat

નાંદોદ તાલુકા ખરીદ વેચાણ સંઘની મતદાર યાદીમાં અધિકારીઓએ ગેરરીતિ કરી હોવાનો ઘનશ્યામ પટેલનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!