Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના ઉમરા અને નબીપુર ગામ નજીક વરસાદી કાંસમાંથી દંપતીને બાળક મળી આવતા તેણે પોલીસને જાણ કરી બાળકને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Share

ભરૂચ તાલુકાના નબીપુર અને ઉમરા ગામમાંથી પસાર થતાં વરસાદી કાંસમાં કોઇ જનેતાએ પોતાનું તાજુ જન્મેલું બાળક વરસાદી કાંસની ગટરમાં મૂકીને ચાલી ગઇ હતી ત્યાંથી પસાર થતા એક દંપતીને બાળકનો રડવાનો અવાજ સંભળાતા તેમણે વરસાદી કાંસમાં જઈને જોતા તાજુ જન્મેલું બાળક રડી રહ્યું હતું આથી તેમણે આજુબાજુ તપાસ કરતાં કોઈ નહીં દેખાતા બાળકને પોતાની પાસે લઈ નબીપુર પોલીસને જાણ કરી હતી નબીપુર પોલીસ દોડી આવીને તાત્કાલિક ધોરણે બાળકનો કબજો લઇ તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને પોલીસે આ સંદર્ભે ફરિયાદ દાખલ કરી આ માતાની તપાસ શરૂ કરી છે

Advertisement

Share

Related posts

પંચમહાલ : 136 કરોડથી વધુનાં ખર્ચે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું આવતીકાલે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ…

ProudOfGujarat

સુરત જીલ્લાના માંગરોળ તાલુકા મથકે સિનિયર સિવિલ કોર્ટનો ઉદ્ધઘાટન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ માં જાહેરનામાના ભંગ બદલ 343 કેસ દાખલ કરતી એસ.ઓ.જી પોલીસ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!