Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરનાં પગલે સિવિલ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો.

Share

કોરોના વાયરસના સંક્રમણના ડાકલા ભરૂચ જિલ્લામાં સંભરાતા રહ્યા છે, આજરોજ વિદેશથી આવેલ એક એનઆરઆઈને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરના પગલે સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરાયો હતો. આ એનઆરઆઈ ના બ્લડ સેમ્પલ પરીક્ષણ અર્થે અમદાવાદ મોકલાયા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોના વાયરસના શંકાસ્પદ અસરના પગલે આઇસોલેશન વોર્ડમાં રખાયેલ 3 દર્દીના રિપોર્ટ જોકે નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો. આ અગાઉ હજ પઢવા ગયેલા પારખેતના દંપત્તિ અને અંકલેશ્વરના બિઝનેસમેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા : હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અંગે પગલા ભરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે ખાસ સામાન્ય સભા મળી, વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ જામી

ProudOfGujarat

ખેડામાં NRI યુવાની પરિવાર સાથે વતનમાં અનોખી એન્ટ્રી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!