Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નીલકંઠ નગર ખાતે ભરૂચ નગર પાલિકાનાં કોર્પોરેટ મનહરભાઈ પરમાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને શાકભાજી , તેલ અને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ.

Share

ભરૂચ નગરપાલિકાના જાગૃત અને સેવાભાવી કોર્પોરેટર મનહર પરમારે લોક ડાઉન જાહેર થયા બાદ સતત જરૂરિયાતો માટે અન્ન તેમજ ભોજન સહીતની ચીજ વસ્તુઓનું વિતરણ યથાવત રાખી સાચા અર્થમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ફરજ અદા કરી રહ્યા છે. ભરૂચના નીલકંઠ નગર ખાતે ભરૂચ નગર પાલિકાના કોર્પોરેટ મનહરભાઈ પરમાર દ્વારા શાકભાજી, તેલ અને અનાજનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કર્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર – રાજપીપલાને જોડતો ઉછાલી બ્રિજ બન્યો જર્જરિત, બ્રિજ પર પડયા મસમોટા ભુવા

ProudOfGujarat

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1163 પર પહોંચી.

ProudOfGujarat

ATM તોડી લૂંટ કરતી મેવાતી ગેંગ આખરે ભરૂચ ક્રાઇમ બ્રાંચ ની ગીરફત માં આવી, પાંચ આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!