Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

Share

કોંગ્રેસના નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે.મનમોહન સિંહને છાતીના ભાગે દુખાવો થયા હોવાથી તેઓને તાત્કાલિક AIIMS હોસ્પિટલમાં લઇ જવાયા છે.

Advertisement

Share

Related posts

નર્મદાની નર્સિંગ સ્કૂલના અંધેર વહીવટને કારણે 78 વિદ્યાર્થીનીઓનું ભાવી અંધકારમય

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી અંદાજિત 1 હજાર કરોડનું 513 કિલો ડ્રગ્સ જપ્ત, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી.

ProudOfGujarat

ભરૂચમાં ગુનાહિત કાવતરું થાય તે પહેલા જ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડતી એલસીબી ની ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!