Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શ્રમિકોએ વતન વાપસી કરતા ઔધોગિક વિસ્તારમાં શ્રમિક કોલોનીઓ અને વસવાટ કરતા ઝુંપડાઓ સુમસામ બન્યા.

Share

ભરૂચ જિલ્લામાં અનેક ઉધોગો આવેલા છે,આ ઉધોગોમાં અનેક શ્રમિકો રોજી રોટી માટે અહીંયા વસવાટ કરતાં હતાં,પરંતુ કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની સ્થિતિમાં શ્રમિકોની હાલત કફોડી બની હતી, શ્રમિકોએ બાદમાં વતન વાપસીની વાત પકડતા ભરૂચ જિલ્લાના દહેજ, વિલાયત, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા સહિતનાં વિસ્તારમાં આવેલ શ્રમિક કોલોનીની ઝૂંપડપટ્ટીઓ સુમસામ નજરે પડી રહી છે,એક સમયે શ્રમિકોથી ધમધમતા વિસ્તારોમાં આજે સન્નાટો જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

વડોદરાનાં ખટંબામાં ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીએ માતા-બહેનને માર્યા ચપ્પુના ઘા.

ProudOfGujarat

ટ્રેન ની અડફટે આવતા આશ્ર્ય સોસાયટીના યુવાનનું મોત

ProudOfGujarat

વડોદરાના આનંદપુરા ખાતે ગામ વિકાસ સંઘ – ખાદી એમ્પોરિયમ દ્વારા ખાદીમાંથી ૨૦૦ કેસરિયા ટોપી તૈયાર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!