Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે વધુ 26 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંખ્યા 791 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં ફરી એકવાર કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે કોરોના પોઝીટીવનાં વધુ 26 કેસો ઉમેરાયા હતા. જે પૈકી સૌથી વધુ ભરૂચમાં 15 કોરોના પોઝીટીવ દર્દીઓ ઉમેરાયા હતા. ત્યારબાદ અંકલેશ્વરમાં 6, જંબુસરમાં 3, ઝધડીયામાં 1, હાંસોટમાં 1 કોરોના પોઝીટીવ દર્દીઓ જણાયા હતા. જયારે આજે સ્વામિનારાયણ મંદિરમાં એક ભકત કોરોના પોઝીટીવ જણાતા સમગ્ર મંદિર વિસ્તારને કોરન્ટાઇન કરવામાં આવ્યું છે. આમ આજે 46 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : નેશનલ હાઈવે અંસાર માર્કેટ નજીક ફોરવ્હીલ ગાડી અને ટેમ્પો વચ્ચે અકસ્માત, પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

હાલોલમાં આવેલ એક રબર ટાયરના ગોડાઉનમાં એકાએક લાગી ભીષણ આગ.

ProudOfGujarat

નેત્રંગમાં ધંધા-રોજગાર પડી ભાંગતા નાદારીની પરિસ્થિતિ ઉદભવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!