Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે 21 કોરોના પોઝીટિવ દર્દીઓ આવતા કુલ સંખ્યા 945 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં ૨૧ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં ભરૂચ તાલુકામાં 9, આમોદ તાલુકામાં 1, અંકલેશ્વર તાલુકા શહેરમાં 5, જંબુસરમાં 2, ઝઘડિયામાં 2 અને હાંસોટમાં 2 જેટલા લોકો કોરોના પોઝિટિવથી સંક્રમિત થયા હતા. જિલ્લામાં કુલ હમણાં સુધીમાં 945 લોકો કોરોના સંક્રમિત થયા છે। આજે 12 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ભરૂચમાં આજે ૨૪ કલાકમાં સાત જેટલા લોકોના મોત થયા છે પરંતુ જિલ્લાનું વહીવટી તંત્ર માત્ર એક જ વ્યક્તિનું મોત થયું હોવાનું જાહેર કર્યું છે. જિલ્લાના વહીવટી તંત્રના આધારે કુલ ૨૦ લોકોના મોત થયા છે.

Advertisement

Share

Related posts

જામનગરની જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણ મામલે ફરિયાદ બાદ બે આરોપીની ધરપકડ : હજી ત્રણ નામ બહાર આવવાની સંભાવના.

ProudOfGujarat

ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી મંજૂરી – જાણો આ વેક્સિનની વિશેષતા વિશે

ProudOfGujarat

મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના પ્રધાન બનાવતા સમર્થકોમાં ખુશી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!