Proud of Gujarat
FeaturedGujaratINDIA

વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી 75 પી.પી.ઇ. કીટો ભરૂચ નગરપાલિકાને આપવામાં આવી.

Share

ભરૂચ વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 75 પી.પી.ઇ. કીટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટનાં પ્રમુખ ઇદ્રીસ સરનારવાળા અને નગરપાલિકા સભ્ય સલિમ અમદાવાદી ઉપસ્થિત રહી ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ સુરભિબેન તમાકુવાળા અને ચીફ ઓફિસર સંજય સોનીને પી.પી.ઇ. કીટો આપી હતી. આ પી.પી.ઇ. કીટો નગરપાલિકાનાં કોરોના વોરિયરને આપવામાં આવશે. નગરપાલિકા દ્વારા કોવિડ સ્મશાન ઉપરાંત વિવિધ સફાઈ કામગીરી તેમજ કોરોના અંગેની અન્ય કામગીરીઓ થઈ રહી છે ત્યારે આ કીટો સફાઈ કામદારો અને કોરોના વોરિયરને અપાશે એમ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આંખોનો નિદાન કેમ્પ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ : દહેજની કોરોમંડલ કંપની દ્વારા લખીગામનાં સ્થાનિકોને નોકરી ન અપાતી હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ શહેર ના સોનેરી મહેલ રોડ પર ૯૦ લાખ ના ખર્ચે બનાવેલા ગેબિઅન વોલ ના મામલે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિએ જનમત સંગ્રહ કાર્યક્રમ યોજ્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!