Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ કોરોના પોઝીટીવ 11 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1055 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા બે દિવસથી ઘટી છે ત્યારે ગઇકાલે તા.7-8-2020 નાં રોજ કુલ 10 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા હતા. જયારે આજે તા.8-8-2020 નાં રોજ ભરૂચ જીલ્લામાં કોરોનાનાં 11 પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેથી આંકડો 1055 સુધી પહોંચી ગયો હતો. આજે નોંધાયેલ આંકડામાં અંકલેશ્વર તાલુકામાં 3, ભરૂચમાં 6, જંબુસરમાં 1, ઝધડીયામાં 1 પોઝીટીવ દર્દીઓ આવ્યા હતા. તે સાથે આજે 21 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ 165 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના આમલઝર ગામના ખેતરમાંથી ૧૦ ફુટ લાંબો અજગર ઝડપાયો.

ProudOfGujarat

વડોદરામાં ટીમ રિવોલ્યુશન દ્વારા ખાડા પૂરો અને પૈસા કમાવો અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

નવરોઝ મુબારક – ભરૂચ જિલ્લામાં વસતા પારસી પરિવારો દ્વારા પતેતી પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!