Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની એબીસી ચોકડી નજીક કારમાં એકાએક ધુમાડા નીકળતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

ભરૂચ નજીક એબીસી ચોકડી વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી જેના પગલે દોડધામ મચી ગઈ હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડનાં જવાનોને જાન થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી. ભરૂચ પંથકમાં વાહનોમાં અગમ્ય કારણોસર આગ લાગવાના બનાવો બની રહ્યા છે ત્યારે વરસાદનાં ઠંડા વાતાવરણમાં પણ કાર કે અન્ય વાહનોમાં આગ લાગવાના બનાવો બનતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

Advertisement

Share

Related posts

રાજકોટમાં ટ્રાન્સજેન્ડરનો આક્ષેપ : કિન્નરોએ નગ્ન કરીને માર મારી વીડિયો રેકોર્ડ કર્યો: CP ને રજૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વરની આદર્શ સ્કૂલ નજીક ન.પા. દ્વારા ગટર લાઇનની આડેધડ કામગીરી, વ્યવસ્થિત પુરાણ ન કરાતા ટ્રક ફસાઈ..!

ProudOfGujarat

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે મોટા ચારોડીયા સીમ (વાડી) વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૦૬.ઈસમોને કુલ.ટો.રૂ.૮૭,૧૨૦/નાં મુદ્દામાલ સાથે પકડી પાડયાં…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!