Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દયાદારા ના ગોઝારા અકસ્માત ના મૃતકો ને અહેમદ ભાઈ પટેલની શ્રધ્ધાંજલી

Share

ભરૂચના દયાદારા ખાતે સર્જાયેલા ગોઝારા અકસ્માતના મૃતકોને રાજ્યસભા સાંસદ અહેમદ ભાઈ પટેલે શોક સંદેશો પાઠવી શ્ર્ધ્ધાંજલી અર્પી છે.

અહમદભાઈ પટેલે પોતાના શોક સંદેશમાં આ ઘટનાને આઘાતજનક ગણાવીને દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યુ કે મદરાસામાં અભ્યાસ કરતાં બાળકો સાથે સર્જાયેલી દુર્ઘટનાનો સંદેશ મળતા જ દિલગીરી અને આઘાત અનુભવ્યો છ. કુદરત તમામ મૃતકો ની આત્માને શાંતિ અર્પી પોતાના સાનિધ્યમાં લે એવી દુઆ કરું છુ. અને ઇજાગ્રસ્તો વહેલી તકે સારા થાય એ માટે દુયાની સાથે સાથે તમામના પરિવારજનને તાકાતાપે એવી લાગણી છે. આ દુખની ઘડીમાં હું એમની સાથે છુ.

Advertisement

Share

Related posts

નડિયાદ : શ્રી સંતરામ વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિની બેઠક કેવડી ગામે યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ પદે સુરભી બેન તંબાકુવાલ બિરાજમાન થયા હતા નગર પાલિકા ખાતે સત્તાવાર જાહેરાત કરાતા અંદરો અંદર સભ્યો માં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો……….

ProudOfGujarat
error: Content is protected !!