Proud of Gujarat
FeaturedGujarat

 હાંસોટ માં આજે બપોરે દસેક મિનિટ સુધી વરસાદ પડી હાથતાળી આપી ગયો હતો.લોકો ગરમી અને બફારા થી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા…

Share

 દિનેશભાઇ અડવાણી
 
 આજરોજ બપોરના બે વાગ્યાના સુમારે ઝરમર ઝરમર વરસાદ શરૂ થતાં એવું લાગતું હતું કે વધુ વરસાદ થશે પણ દશેક મિનિટમાં જ વરસાદ હાથતાળી આપી ગયો હતો તેના લીધે વાતાવરણ માં ગરમી અને બફારા નો માહોલ સર્જાયો હતો. અને તેથી લોકો ગરમી બફારા થી ત્રાહિમામ પોકારી રહ્યા છે તો બીજી બાજુ વરસાદ ના અભાવે ખેડૂતો પણ પોતાના ખેતરમાં પાક ને નુકસાન થવાની ભીતિ થી ચિંતાતુર છે અને કુદરત પાસે વરસાદ જલ્દી પડે તેવી માંગણી કરી રહ્યા છે..

Advertisement


Share

Related posts

અમરેલી: ધારીના લીંબડીયા નેરા વિસ્તાર માંથી ત્રણ દીપડાના મળ્યા મૃતદેહો.

ProudOfGujarat

વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી જ્યા બેસે છે તે માળ પર વરસાદી “રીમઝીમ “માળની છત પર ટપક ,ટપક !

ProudOfGujarat

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : ગણપતસિંહ વસાવાએ આવકાર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!