Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 18 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1414 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.28-8-2020 નાં રોજ વધુ 18 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1414 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 23 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 189 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચ 6, અંકલેશ્વર 8, ઝધડીયા 2, વાલિયા 1, નેત્રંગ 1 એમ કુલ 18 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

આદિવાસી સમાજનું અપમાન કરનાર નિલેશ દુબે સામે કાર્યવાહી કરવા નાંદોદના ધારાસભ્ય પી.ડી વસાવાએ નર્મદા કલેકટરને લેખિત કરી રજુઆત.

ProudOfGujarat

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાંચ વર્ષ પુરા કરતા છ વિદ્યા સહાયકોને પુરા પગાર ધોરણના ઓર્ડર એનાયત…

ProudOfGujarat

નારેશ્વર સ્થિત નર્મદા નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!