Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ગામ વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો…

Share

દિનેશભાઇ અડવાણી

આજ રોજ સવારે ભરૂચ નજીક આવેલા નંદેલાવ ગામ પંચાયત ની હદ વિસ્તારમાં ભરૂચ જિલ્લા સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષા રોપણનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પત્રકાર સંઘ ના સભ્યોએ ઉપસ્થિત રહી પર્યાવરણના જતન માટે વૃક્ષા રોપણ કર્યું હતું અંદાજીત ૨ કી.મી જેટલા વિસ્તારમાં ૪૦૦ જેટલા વૃક્ષ નું વાવેતર કરવામાં આવ્યું હતું જે પર્યાવરણ માટે ખૂબ સારી બાબત કહી શકાય તેમ છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર : સી.પી.સી. મ્યુ. ડિસ્પેન્સરી સામે ગેરકાયદેસર પાર્કિંગ : અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહિ.

ProudOfGujarat

વડોદરા જીલ્લાનાં ડભોઇ તાલુકાની નર્મદા નિગમ ઓફિસમાં કાર્યપાલક ઇજનેર પોતાની મરજી મુજબ ઓફિસમાં આવી રહ્યા હોવાની લોકબૂમ ઉઠવા પામી છે.

ProudOfGujarat

ડાંગ સાપુતારા થી વઘઇ માર્ગ પર નાનાપાડા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત ૩ ને ઈજાઓ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!