Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

કોન્વેટ સ્કૂલ સામે વસંતમિલ ના ખાડામાં ડૂબી જનાર યુવક ની ઓળખાણ થતા સનસનાટી વિગતો બાર આવી .

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ ના કોન્વેટ સ્કૂલ ની સામે વસંતમિલ ના ખાડામાં ડૂબી જતા યુવાન ના ખીસામાં મળેલ પાન કાર્ડ પર થી તેની ઓળખાણ થઈ હતી સાથે દર્નાક કહાની પણ જાણવા મળી હતી યુવાનું નામ ચિત્રજન બુબલે ઉ. ૩૦ મૂળ રહેવાસી ઓડિસા હાલ તે અંકલેશ્વર તાલુકા ના પાનોલી વિસ્તારમાં નોકરી શોધ માં આવો હતો અને સંજાલી ગામ સાથે તેના પરિચિત મિત્રો સાથે રહેતો હતો વિપરીત પરેશાન તેમજ નોકરી ના મળવાના કારણે ચિત્રજન સાથે રહેનાર લોકો ને વારંવાર એક ય બીજી રીતે સારીક્ષણ અને માનસિક રેહના કરતા તેને પોતાનો ફોન તોડી નખ્ખો જણવા મળું છે ચિત્રજન ઉચ્ચ પદવી ધરાવતો હતો હાલ બી ડીવીજન પોલિશ બનાવની તમામ હાથ ધરી છે

Advertisement


Share

Related posts

નડિયાદ : કમળા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા મકાનો તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ProudOfGujarat

રાજ્યામાં પ્રથમવાર સિવિલમાં બ્રેઈનડેડ દર્દીના બંને હાથનું દાન કરવામાં આવ્યું

ProudOfGujarat

A Great Feedback From an Army Veteran on Supreme Court’s Order on Human Rights in Kashmir

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!