Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનને ઢોર માર મારતા યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું…

Share

દિનેશભાઇ અડવાણી

ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના મોહમ્મદ ફૈઝ નામના યુવાનને ગોવાલીથી ધારોલી આવતે વેળા બોરીદ્રા ગામના કેટલાક ઈસમોએ તેને ઉભો રાખી પ્રેમ સંબંધની જૂની અદાવત રાખી માર માર્યો હતો, ઈજાગ્રસ્ત મોહમ્મદ ફૈઝને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાના અહેવાલ મળ્યા છે, આ ઘટનામાં ભોગ બનનાર મોહમ્મદ ફૈઝ ના મોટા ભાઈ મોહમ્મદ સૈફ એ બોરીદ્રા ગામના અજય વસાવા વિનય વસાવા વિકાશ વસાવા દિનેશ વસાવા અક્ષય વસાવા તથા બીજા પાંચ થી છ ઈસમો વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે યુવાનનું ટૂંકી સારવાર બાદ અંતે મોત નિપજયુ હતું યુવાનનું મોત નીપજતાં ઝઘડિયા પોલીસે તમામ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement


Share

Related posts

ગોધરાનાં પત્રકાર રાજુભાઈ સોલંકીનું કોરોના વોર્રિયસ તરીકે એન.સી.સી. નાં ઓફીસર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ સુપરમાર્કેટ એસોસીએશનનાં પ્રમુખનું ધંધા રોજગાર સવારનાં 8 થી બપોર નાં 2 સુઘી ચાલુ કરવા ડીએસપીને આવેદન.

ProudOfGujarat

ગોયાસુંડલ પ્રા. શાળામાં બાળસંસદ શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!