Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નબીપુર પોલીસ અને પી.એસ.આઇ. અમીરાજ સિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કરી બચાવી લીધા.

Share

ભરૂચ પંથકમાં નર્મદા નદીની પૂરની સપાટી વધતાં ઠેરઠેર નુકસાન થઇ રહ્યું હતું ત્યારે નર્મદા નદીનાં રૌદ્ર સ્વરૂપમાં કેટલાક લોકો પણ ફસાય ગયા હતા. ફસાયેલા લોકોને આ કુદરતી આફતમાંથી કોણ બચાવે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે નબીપુર પોલીસનાં પી.એસ.આઇ. અમીરાજસિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કર્યું હતું. કડોદ ગામે ફસાયેલ લોકોને પાણીમાંથી બહાર કાઢયા હતા જેમાં બાળકો સહિત કુલ ૧૯ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. આમ બોટ દ્વારા પોલીસ વિભાગ સતત લોકોનું રેસ્કયુ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નર્મદા પોલીસ દ્વારા એક ગુનેગારને હદ પાર કરાયો.

ProudOfGujarat

ઉમરપાડાના દીવતણ ગામેથી પોલીસે 28,000 નો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

યોગાસનનો સૌ પ્રથમવાર ગુજરાતમાં નેશનલ ગેમ્સ -2022 માં સમાવેશ : રમત સ્વરૂપે જોવા મળશે યોગાસનનું આધુનિક સ્વરૂપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!