Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા લોકોનાં ઓક્સિજન લેવલનું ચેકીંગ કરાયું.

Share

ભરૂચનાં શક્તિનાથ સર્કલ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનાં કાર્યકરો દ્વારા લોકોના ઓક્સિજન લેવલનું ચેકીંગ કરવામાં આવ્યું હતુ. કોરોના મહામારીનાં યુગમાં ઓક્સિજન લેવલ ખુબ મહત્વની બાબત છે કોરોનાનાં દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થાય કે તરત જ તેમને ઓક્સિજન આપવું પડે છે. આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા શક્તિનાથ સર્કલ પાસે લોકોનાં ઓક્સિજન લેવલના ચેકીંગનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. આમ આદમી પાર્ટીના તેજશ ભાઈ, ગોપાલભાઈ અને અનિલભાઈ વગેરે આમ આદમી પાર્ટીનાં આગેવાન અને કાર્યકરોએ આ અભિયાન અંગે જહેમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

સુરત : વેક્સિનેશન મામલે મેડીકલ ઓફિસર હોબાળો મચાવી સાથે ઝપાઝપી કરનાર ‘આપ’ ના મહિલા કોર્પોરેટર સાથે તેના પતિની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

યુકેના વિઝા અપાવવાના બહાને બેરોજગાર યુવાન સાથે 5 લાખની ઠગાઇ

ProudOfGujarat

ખેડા જિલ્લામાં ગરમી વધતાં વીજ વપરાશમાં ધરખમ ઉછાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!