Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વ્હાલુ ગામની સીમમાં આધેડ વ્યક્તિની લાશ મળી આવી.

Share

ભરૂચથી જંબુસર તરફ જવાના માર્ગ પર વ્હાલુ ગામ પાસે એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસે પાણીની બોટલ, સ્ક્રૂ ડ્રાઈવ વગેરે મળી આવ્યું હતું આ ઉપરાંત ખેતરમાં છાંટવાની દવા પણ મળી આવી હતી. આ આધેડની હત્યા થઈ છે કે તેને આત્મહત્યા કરી છે તે અંગે જાણવા મળ્યું નથી. આ બનાવ અંગે દયાદરા ઓ.પી. નાં કર્મચારીએ જણાવ્યુ હતું કે હજી આધેડ વ્યક્તિની ઓળખ થઈ નથી. જે અંગે દયાદરા ઓ.પી. પોલીસ અને રૂરલ પોલીસ તપાસ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે વડના ચોતરાની દુર્દશાથી વ્રત પૂજન કરવા આવેલ મહિલાઓનો આક્રોશ

ProudOfGujarat

વાંકલની 108 એમ્બ્યુલન્સ ટીમે સાપ કરડેલા બાળકને કૃત્રિમ શ્વાસ આપી બાળકના જીવ બચાવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે યુવક નેતૃત્વ સહકારી તાલીમની પૂર્ણાહૂતી યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!