Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચની આસુતોષ-2 સોસાયટીમાંથી કોબ્રા સાપ પકડાયો.

Share

ભરૂચમાં લિંક રોડ સ્થિત આવેલ આસુતોષ-2 સોસાયટીમાં એક્ટિવામાંથી સાપ નીકળતા ભયનો માહોલ ફેલાય ગયો હતો. એક્ટિવામાં સાપ જણાતા રહીશોએ કામધેનુ ગૌરક્ષા સમિતિનાં સભ્ય હરેશ બ્રહ્મભટ્ટને જાણ કરતાં તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા તેમજ અત્યંત ઝેરી એવા કોબ્રા સાપને પકડી સલામત સ્થળે છોડી મૂકયો હતો. જેના પગલે લોકોમાં હાશકારાની લાગણી ફેલાય હતી. ભરૂચ નગરનાં સોસાયટી વિસ્તારોમાં અવારનવાર સાપ દેખાવાની ઘટના બની રહી છે જે ચિંતાજનક બાબત કહી શકાય.

Advertisement

Share

Related posts

ભરૂચ માં રાજીવ આવાસ નર્કાગાર સમાન…જાણો વધુ

ProudOfGujarat

નડિયાદ : માતરના મઘરોલથી પાલ્લા મેળામાં જતા પરિવારને અકસ્માત નડયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર જય ભીમ યુવા ગ્રુપ દ્વારા પોલીસની ભરતીમાં સંવિધાનિક અનામત બેઠકો અંગે થયેલ અન્યાય અંગે મામલતદારને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!