Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં રાત્રિનાં સમય દરમિયાન એક બાઇકમાં આગ લાગી.

Share

ભરૂચ પંથકમાં અગમ્ય કારણોસર કારમાં આગ લાગી રહી છે. અત્યારસુધી 7 બનાવો એવાં બની ગયા છે કે જેમાં ભરૂચ પંથકમાં કારોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોય અને તેથી આગ લાગવાના બનાવો બન્યા છે. ગતરોજ રાત્રિના સમયે દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં એક બાઇકમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. રાત્રિના સમયે લાગેલ આગનાં પગલે દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. જોકે ગણતરીનાં સમયમાં જ બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનુ કોઈ કારણ હજી જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો બાળમેળા અને લાઈફસ્કીલ મેળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

જીબી દ્વારા આપવામાં આવતા ઉજાલા બલ્બ માં છેતરાયા હોવાની રાવ જાણો વધુ…???

ProudOfGujarat

વડોદરા : પારૂલ યુનિવર્સિટીમાં ઓનલાઈન શિક્ષણના મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!