Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પાસે થી બાઇક લઇ પસાર થતા યુવાન ને પતંગ નો દોરો આવી જતા નાક અને ગાલ ના ભાગે ઈજાઓ પહોંચી હતી

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના અયોધ્યા નગર નજીક સોસાયટી માં રહેતા ધ્રુવ શર્મા નામ નો યુવાન શહેર ના ભોલાવ વિસ્તાર માં આવેલ ભૃગુઋષિ બ્રિજ ખાતે થી મોટરસાયકલ લઇ કોઈ કામ અર્થે ત્યાંથી  પસાર થઇ રહ્યો હતો……
અચાનક મોટરસાયકલ ના આગળ ના ભાગે પતંગ ની ધારદાર દોરી ધ્રુવ શર્મા ના ચહેરા તરફ આવતા ધ્રુવ ના ગાલ અને નાક ના ભાગે કપાઇ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હારૂન પટેલ

Share

Related posts

ડાકોર સર્કિટ હાઉસ ખાતે ફાગણી પૂનમના મેળા અંગે સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

જય મા ખોડલના નાદ સાથે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ.

ProudOfGujarat

નડિયાદ : કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ૬૯ વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાયું.

ProudOfGujarat
error: Content is protected !!