Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લુવારા ગામ પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં રીક્ષામાં બેઠેલા પેસેન્જરોને ઇજા…

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી નાના મોટા અનેક અકસ્માતોનાં બનાવ બની રહ્યા છે જેમાં મુસાફરોને તેમજ વાહન ચાલકોને નાની મોટી ઇજાઓ તેમજ કેટલાક બનાવોમાં માનવીઓનાં જીવ ગયા હોવાનું જાણવા મળેલ છે. જેમ કે ભરૂચ નેશનલ હાઇવે નં.48 પર આવેલ લુવારા ગામ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં રિક્ષામાં બેસેલા પેસેન્જરોને ઇજાઓ થઈ હતી જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ઓન લાઈન ગુજરાતી કવિ સંમેલનનું ઉદ્ઘાટન કલાકાર જનક ઠક્કર દ્વારા કરવામાં આવ્યું.

ProudOfGujarat

નબીપુરમાં વહેલી સવારે વીજ ચેકિંગ, અંદાજે રૂ. ૪૮.૨ લાખની વીજ ચોરી ઝડપાઈ: વીજ ચોરોમાં હડકંપ

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી, નાની નારોલી ખાતે વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!