Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં સહકારી ક્ષેત્રમાં રાજકીય ભૂકંપ…શ્રી ગણેશ ખાંડ સહકારી ઉદ્યોગ વટારીયાનાં પ્રમુખ સંદીપસિંહ માંગરોલાનું પ્રમુખ પદેથી રાજીનામું…

Share

વાલિયા તાલુકાનાં વટારીયા સ્થિત ગણેશ સહકારી ઉદ્યોગનાં પ્રમુખ સંદીપસિંહ માંગરોલાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું હોવાની વાતો વહેતી થઈ છે.
તાજેતરમાં જ સહકારી આગેવાન સંદીપ સિંહ માંગરોલા વાલિયા એ.પી.એમ.સી નાં પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં. તેના ખુબ ટૂંકા સમયમાં તેમણે વટારીયા સુગરનાં પ્રમુખ પદેથી રાજીનામુ આપતાં માત્ર ભરૂચ જિલ્લાનાં સહકારી રાજકારણમાં જ નહીં પરંતુ દેશની સુગર લોબીનાં રાજકારણમાં હલચલ મચી ગઇ છે. વટારીયા સુગરમાં તેમણે શેરડીનાં ઉત્પાદન અંગે આગવી યોજના અમલમાં મૂકી હતી તેનું પરિણામ કેવું આવે છે તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

નર્મદા પોલીસ વડાએ પીએસઆઇ નો બદલીનો ગંજીપો ચિપ્યો

ProudOfGujarat

લીંબડી ધંધુકા રોડ પર કાર પલ્ટી ખાઈ જતાં સર્જાયો અકસ્માત, પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

વડોદરા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ તલવારબાજી કરીને ભૂચર મોરી શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!