Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોવિડ હોસ્પિટલમાં આગનાં બનાવની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી.

Share

ભરૂચ જીલ્લામાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી છે.

તાજેતરમાં ભરૂચની પટેલ વેલ્ફેર નામની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આગ લાગતાં કોવિડ વોર્ડનાં 18 લોકોનાં મોત થયા હતા. આ ઘટનાનાં પડધા ગુજરાત હાઇકોર્ટ સુધી પડયા છે. કોવિડની સારવાર લેતા દર્દીઓનાં જીવ આગનાં બનાવનાં કારણે ગુમાવવા પડયા હોય આથી ફાયર સેફટીનાં સાધનોનો અભાવ તેમજ આ આગનાં બનાવનાં જવાબદારો સામે પગલાં લેવાની માંગ પણ લોકોએ કરી છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે પણ તપાસનાં આદેશ આપ્યાનાં અહેવાલો મળ્યા છે.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

ProudOfGujarat

સિનિયર સિટીઝન માટે સાધન સહાય માટેના અને તપાસણી કેમ્પનુ આયોજન

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં ગરીબ પરિવારના બાળકોને શિક્ષિકાઓ દ્વારા કોરોના કાળમાં શિક્ષણ પ્રદાન કરી એક સરાહનીય કાર્ય કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!