Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર આવેલ સબરી વિદ્યાલય ઢાળ પાસે બોલેરો કાર ના ચાલકે સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવતા દુકાનો અને વાહનો ને અડફેટે લીધા હતા ..

Share

-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ઝાડેશ્વર રોડ પર આવેલ સબરી વિદ્યાલય ના ઢાળ પાસે ના રોડ પર બોલેરો કાર ના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા રોડ સાઈડ ઉપર પાર્ક કરેલ અન્ય મોટરસાયકલો અને માટલા ની દુકાન તેમજ કેબીનો માં ધડાકાભેર કાર અથડતાં એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……
જોકે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી અચાનક પૂરપાટ ઝડપે માથેલા સાંદ ની જેમ કાર આવતા લોકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા …હાલ તો  સમગ્ર ઘટના અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટના ની નોંધ લઇ કાયદેસર ની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે…
(હારૂન પટેલ)

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની તારીખો જાહેર, વાંચો કઈ તારીખે થશે મતદાન અને ક્યારે આવશે પરિણામ..!!

ProudOfGujarat

વલસાડ : મામેરાની વિધિ સમયે તિજોરીમાંથી 40 તોલા સોનાની ચોરી.

ProudOfGujarat

નેત્રંગના કુપ ગામે વિશ્વ દૂધ દિવસ અંતર્ગત સ્વસ્થ પશુપાલન અને સ્વચ્છ દૂધ ઉત્પાદન સુધારા માટે પશુપાલન તાલીમ કાર્યક્રમ યોજાયો..

ProudOfGujarat
error: Content is protected !!