Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વ પર્યાવરણ દિને રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે પર્યાવરણ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું.

Share

આજે ૫ મી જૂન ” વિશ્વ પર્યાવરણ દિન ” નિમિતે રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનોમાં જાગૃતિ અભિયાન અંતર્ગત પર્યાવરણ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

આજે પર્યાવરણ દિન દિને કેદી ભાઈઓમા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેમાટે યોજાયેલ નિબંધ સ્પર્ધામા કેદીઓએ ભાગ લઈ વૃક્ષો વિશે માહિતી રજુ કરી હતી. આ પ્રસંગે જેલ અધિક્ષક એલ એમ બારમેડાએ કેદીઓ ને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું. જેલ માંથી બહાર નીકળ્યા પછી ઘરે વાવવા અનુરોધ કર્યો હતો

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નાંદોદના ચિત્રાવાડીના યુવાનની જમીન સંપાદનના નાણા ન ચૂકવતા કોર્ટે પાણી પુરવઠા વિભાગ રાજપીપળાના કોમ્પ્યુટર જપ્ત કર્યા.

ProudOfGujarat

વિરમગામની આનંદ મંદિર અને આઇપીએસ સ્કુલમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રાજપીપળા પોલીસ આઉટ પોસ્ટ બાંધકામ વિભાગ કોન્ટ્રાકટર દ્વારા ઇજનેરને પૂરતું વેતન ન અપાયું!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!