Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આપ દળ થયું મજબૂત : ભાજપના યુવા સક્રિય કાર્યકર અભિલેશસિંહ ગોહિલ પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા…

Share

ભાજપ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીથી નાખુશ થયેલ લોકો આમ આદમી પાર્ટી તરફ વળયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના 150 થી વધારે લોકો આમા આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીની પદ્ધતિથી પ્રેરાયને આજરોજ ભાજપનાં યુવા સક્રિય કાર્યકર અભિલેશસિંહ ગોહિલ પોતાની 150 કાર્યકર્તાઓની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

અરવિંદ કેજરીવાલની ટીમ હવે મજબુત થતી જોવા મળી રહી છે. ભાજપના કાર્યકર્તાઓ હવે ભાજપની પાર્ટીને છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જેમાં ભાજપમાં સક્રિય કાર્યકર્તા અભલેશસિંહ ગોહિલને પાર્ટીમાં જોડાવાની સાથે જ ભરૂચ જિલ્લા યુવા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લાનું યુવા દળ વધુ સામેલ થાય અને આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં મહેનત થકી પાર્ટી મજબૂત થાય અને જીત મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે વિનોદચંદ્ર વસાવા નિમાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરાયું ….

ProudOfGujarat

નાંદોદના ચિત્રાવાડીના યુવાનની જમીન સંપાદનના નાણા ન ચૂકવતા કોર્ટે પાણી પુરવઠા વિભાગ રાજપીપળાના કોમ્પ્યુટર જપ્ત કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!