Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા માર્કેટમાં આવેલ રાજેશ મસાલા ભંડાર દુકાનમાંથી મળી આવ્યો બેબી કોબ્રા…!

Share

આજરોજ બપોરના સમયે ભરૂચ જિલ્લામાં આવેલ નર્મદા માર્કેટ કે જેમાં ઘણી બધી દુકાનો આવેલ તેમાંથી એક રાજેશ મસાલાના ભંડાર દુકાનમાંથી ઝેરી સાપ એટલે કે કોબ્રા સાપ મળી આવ્યો હતો જેથી સાપ પકડનાર મુકેશભાઈ વસાવાને બોલવામાં આવ્યા હતા.

આજરોજ બપોરના સમયે ભરૂચ જિલ્લામાં આવેલ ભોલાવ નર્મદા માર્કેટમાં રાજેશ મસાલા ભંડાર દુકાનમાં સાપ જોવા મળ્યો હતો જેથી દુકાનમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને આસપાસની દુકાનોમાં જાણ થતા ભીડના ટોળેટોળા જામી ગયા હતા ત્યારે વાઈલ્ડ લાઈફના માણસ મુકેશ વસાવાને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને સાપને પકડ્યો ત્યારે સ્પષ્ટ થયું હતું કે સાપ તો ઝેરી સાપમાનો કોબ્રા સાપનું બચ્ચુ કોઈક રીતે ત્યાં આવી પહોંચ્યું હતું. જેને મુકેશભાઈ વસાવાએ નિર્ભય રીતે ઝડપી પાડ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં જુગારધામો પર પોલીસના દરોડા, લાખોના મુદ્દામાલ સાથે 17 જુગારીઓ ઝડપાયા

ProudOfGujarat

નડિયાદ : વડતાલ ધામમાં પૂનમના કેસર સ્નાન અભિષેક યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : વેજલપુર હિન્દુ યુવા સંગઠન દ્વારા S A M – 1 નામની ગંભીર બિમારીથી પીડાતા પાર્થ પવારની વ્હારે આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!