ભરૂચ નગર પાલિકા ના કોંગ્રેસ પક્ષના કાઉંસીલરો અને યુવા આગેવાનો દ્વારા રાહદારીઓ અને મુસાફરો માટે ઉનાળા ની ઉકળતી ગરમી માં ઠંડા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી…….

ઉલ્લેખનીય છે કે વર્ષો થી સ્ટેશન રોડ પર દાદાભાઈ બાગ ની  બહાર પિવા ના પાણી ની પરબ આવેલી હતી પણ ભાજપ શાસિત નગર પાલિકા દ્વારા બગીચા ના રીનોવેશન વખતે પાણી ની પરબ બંધ કરી અહીંયા બગીચા ના લોકાર્પણ ની તકતી લગાવી દેવામાં આવી હતી…વધુ માં નગર પાલિકા ના વિરોધ પક્ષ ના કોંગ્રેસના સભ્યો દ્વારા પાણી ની પરબ પુનઃ ચાલુ કરવા માંગ કરવામાં આવી છે….સાંભળો પાલિકા વિપક્ષ ના ચૂંટાયેલા સભ્યઓ શું કહ્યું વધુ માં …

LEAVE A REPLY