Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચની બહેનોને અમૂલ્ય ભેટ, જાણો શું?

Share

ભરૂચ નગરપાલિકા દ્વારા આવતીકાલે એટલે કે તારીખ ૧૧-૦૮-૨૦૨૨ ના રોજ સવારથી સાંજ સુધી બહેનો માટે અમૂલ્ય ભેટ સ્વરૂપે નગરપાલિકા હદ વિસ્તારોમાં સીટી બસ સેવામાં નિઃશુલ્ક મુસાફરી માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દિવસ દરમિયાન બહેનો મુસાફરી કરી શકે છે, તેમ ભરૂચ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

જંગલ સફારીના સુરક્ષા જવાને રાજકોટના પ્રવાસીને રૂ. ૨ લાખની કિંમતના સોનાના દાગીના ભરેલ પાકીટ પરત કરી દર્શાવી પ્રમાણિકતા

ProudOfGujarat

ઉમરપાડા ખાતે લગ્ન પ્રસંગમાં ગયેલ કોસમડી ગામની મહિલા સહીત અન્ય યુવાનોને અગાઉના ઝઘડાની રીસ રાખી પાંચ શખ્શોએ હુમલો કરતા ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકાના મગવલાવાડી ગામે ઝાડી-ઝાંખરામાં જુગારની રેડ કરતા દોડધામ : 8 ઈસમોની ધરપકડ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!